શ્યામ કોર્પોરેશન (An ISO 9001:2015 Certified Company) દ્વારા ચાલતા 'ગ્રામીણ રાશન વિતરણ અભિયાન' માં આપનું સ્વાગત છે. તમારી મુળભુત જરૂરિયાતો હવે તદ્દન વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. માત્ર રૂા. ૨૫૦/- માં આપનું કાર્ડ બનાવો અને દર મહિને બેસ્ટ ક્વોલિટીની સામગ્રી વિશેષ ભાવે મેળવોnતમારા પરિવારની જરૂરિયાત — દર મહિને અમારી પ્રીમિયમ માસિક રાશન કિટમાં ૧૨ જરૂરી ચીજો સામેલ છે — બજાર ભાવ કરતાં ઓછા ભાવે.
| # | સામગ્રી / Item | માપ / Qty | ભાવ / Rate | કુલ / Total |
|---|---|---|---|---|
| 1 | ખાંડ | ૫ કિ.ગ્રા. | ૨૦૫ | |
| 2 | તેલ (કપાસિયા / સોયાબીન) | ૪ લિટર | ૫૩૨ | |
| 3 | ચોખા | ૫ કિ.ગ્રા. | ૨૩૫ | |
| 4 | મસાલો (મરચું, હળદર, ધાણાજીરૂ) | ૧ કિ.ગ્રા. | ૨૫૦ | |
| 5 | તુવેર દાળ (પ્રિમીયમ) | ૧ કિ.ગ્રા | ૯૫ | |
| 6 | મગ દાળ (પ્રિમીયમ) | ૧ કિ.ગ્રા | ૯૫ | |
| 7 | ચા | ૫૦૦ ગ્રામ | ૧૯૫ | |
| 8 | મીઠું | ૧ કિ.ગ્રા. | ૯ | |
| 9 | ગોળ | ૧ કિ.ગ્રા. | ૫૦ | |
| 10 | કપડા ધોવાનો પાઉડર | ૧ કિ.ગ્રા. | ૫૦ | |
| 11 | કપડા ધોવાનો સાબુ | ૫ નંગ | ૪૫ | |
| 12 | નહાવાનો સાબુ | ૨ નંગ | ૩૮ | |
| કુલ કિંમત / Total Amount | 1799 | |||
*બજાર ભાવ પ્રમાણે ઉપરના ભાવ બદલાઈ શકે છે. / *Prices may vary as per market rates.